મહત્તમ ઊંચાઇએ બીજા દડાની ગતિઊર્જા $K$ હોય,તો પહેલા દડાની ગતિઊર્જા કેટલા ......... $\mathrm{K}$ હશે?
$4 $
$3$
$2 $
$0$
એક પદાર્થ $P$ વર્તુળાકાર પથ પર $a$ ત્રિજયામાં $v$ ઝડપથી વર્તુળમય ગતિ કરે છે. $c$ એ વર્તુળનું કેન્દ્ર છે,અને $AB$ વ્યાસ છે.જયારે કણ $B$ પાસેથી પસાર થાય,ત્યારે $A$ અને $C$ ની સાપેક્ષે તેનો કોણીય વેગનો ગુણોત્તર કેટલો થાય?
પ્રક્ષિપ્ત પદાર્થનો શરૂઆતનો વેગ $v = a\hat i + b\hat j $ છે.અવધિ ઊંચાઇ કરતાં બમણી કરવા માટે...
$R$ ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર નિયમિત વર્તુળમય ગતિ કરતા એક કણનો કોઈ બિંદુ $P(R, \theta)$, જ્યાં $\theta$ એ $y$ - અક્ષથી માપવામાં આવે છ, નો પ્રવેગ $\vec{a}........$ જુટલો થશે.
$h$ ઊંચાઇના ટાવર પરથી એક દડાને $u$ વેગથી નીચે તરફ અને બીજા દડાને $u$ વેગથી સમક્ષિતિજ દિશામાં ફેકતા, જમીન પર આવે ત્યારે વેગનો ગુણોત્તર કેટલો મળે?
ઘડિયાળમાં મિનિટ કાંટો અને કલાક કાંટાનો કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થાય?