એક વિમાન $1960 \,m$ ઊંચાઇ પર $360 \,km/hr$ ના સમક્ષિતિજ વેગથી ઉડી રહ્યું છે. $A$ બિંદુની બરાબર ઉપર વિમાન હોય ત્યારે,તેમાંથી પદાર્થને પડતો મૂકતા જમીન પર આવતા કેટલા.........$sec$ નો સમય લાગે?

  • A

    $20\sqrt 2 $

  • B

    $20 $

  • C

    $10\sqrt 2 $

  • D

    $10$

Similar Questions

એક વિમાન $396.9 \,m$ ઊંચાઇ પર $720\, km/hr$ ના સમક્ષિતિજ વેગથી ઉડી રહ્યું છે.$A$ બિંદુની બરાબર ઉપર વિમાન હોય ત્યારે,તેમાંથી પદાર્થને પડતો મૂકતા જમીન પર આવતા લાગતો સમય અને તે $A$ બિંદુથી કેટલા અંતરે પડશે? (Take $g = 9.8 m/sec^2$)

$500\, m/s$ ની ઝડપથી સમક્ષિતિજ દિશામાં ઉડતા પ્લેનમાંથી પદાર્થને પડતો મૂકતાં તે $10 \,sec$ માં જમીન પર આવે છે.પદાર્થ જમીન સાથે કેટલાના ખૂણે અથડાશે? $(g = 10\,\,m/{s^2})$

$10 \,cm$ ઊંચાઇ અને $20 \,cm$ પહોળાઇ ધરાવતા ત્રણ પગથીયા છે.તો ઉપરના પગથીયે દડાને ........ $m/s$ સમક્ષિતિજ વેગ આપવાથી તે ત્રણ પગથીયા કૂદે .

$h$ ઊંચાઇ પર $u$ વેગથી એક પ્લેન સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે.તેમાંથી પથ્થરને મુકત કરતાં જમીન પર પહોચે ત્યારે તેનો વેગ કેટલો હશે?

પદાર્થને એવી રીતે પ્રક્ષિપ્ત કર્યો છે કે જેથી આપેલા વેગ માટે તે મહત્તમ અવધિ મેળવે છે, તો મહત્તમ ઊંચાઈએ પદાર્થનો વેગ શોધો.