$10 \,cm$ ઊંચાઇ અને $20 \,cm$ પહોળાઇ ધરાવતા ત્રણ પગથીયા છે.તો ઉપરના પગથીયે દડાને ........ $m/s$ સમક્ષિતિજ વેગ આપવાથી તે ત્રણ પગથીયા કૂદે .

22-64

  • A

    $0.5 $

  • B

    $1 $

  • C

    $0.24$

  • D

    $4 $

Similar Questions

એક વિમાન $490 \,m$ ઊંચાઇ પર $100 \,m/sec$ ના સમક્ષિતિજ વેગથી ઉડી રહ્યું છે.$A$ બિંદુની બરાબર ઉપર વિમાન હોય ત્યારે,તેમાંથી પદાર્થને પડતો મૂકતા તે $A$ બિંદુથી ....... $km$ અંતરે પડશે.

એક ટેબલ પરથી એક પદાર્થને $4 \,m/sec$ ના સમક્ષિતિજ વેગથી ફેંકતા તે જમીન પર $0.4\, sec$ એ આવે છે,તો નીચેનામાંથી શું સાચું છે .

એક સમક્ષિતિજ સમતલમાં બંદૂકની મહત્તમ અવધિ $16\;km$ છે. જો $g = \;10m/{s^2}$ હોય, તો ગનના નાળચામાંથી નીકળતા ગોળાનો વેગ ($m/s$ માં) કેટલો હશે?

  • [AIPMT 1990]

કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે જોડો.

કોલમ $-I$ કોલમ $-II$
$(1)$અચળ ઝડપ સાથે સમક્ષિતિજને સમાંતર પ્રક્ષિપ્ત કરેલા પદાર્થનો પ્રક્ષિપ્તકોણ

$(a)$ $0$

$(2)$અચળ ઝડપથી સમક્ષિતિજ ફેંકેલા પદાર્થના પ્રવેગનો સમક્ષિતિજ

$(b)$ $0^o$

$5\,m$ ઊંચાઇ ધરાવતા ટાવર પરથી એક પદાર્થને સમક્ષિતિજ વેગથી ફેંકતા તે ટાવરથી $10\,m$ અંતરે પડે છે.તો પદાર્થને ....... $ms^{-1}$ વેગથી ફેંકયો હશે. $(g = 10 ms^{-2})$