એક પૈડું $3000 \,rpm$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તો $1 \,sec$ માં તે કેટલું કોણીય સ્થાનાંતર કરશે?
$2 \,\pi$
$30 \,\pi$
$100 \,\pi$
$3000 \,\pi$
વિદ્યુત પંખાના પાંખીયાની લંબાઈ તેની ભ્રમણ અક્ષથી માપતા $30\,cm$ મળે છે. જો પંખો $1200 \,rpm$ ની ઝડપથી ફરતો હોય, તો ટોચ પરના બિંદુનો પ્રવેગ ($m/sec^2$ માં) કેટલો હશે?
એક કણ અચળ ઝડપ $'v'$ થી $xy$ સમતલમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે છે. $O$ બિંદુ પર તેની કોણીય વેગની તીવ્રતા શું હશે?
નિયમિત વર્તુળ ગતિ કરતાં કણની ઝડપ $(v)$ અને ત્રિજ્યા $(r)$ બમણી કરતાં તેનો નવો કેન્દ્રગામી પ્રવેગ શોધો.
એક પદાર્થ $0.1m$ ત્રિજયાના વર્તુળ પર $v = 1.0t$ ના વેગથી ગતિ કરે છે.તો કુલ પ્રવેગ $t = 5s$ સમયે ........ $m/s^2$ હશે.
$3 \,m$ ત્રિજયાના વર્તુળ પર ગતિ કરતાં પદાર્થનું સ્થાનાંતર $S = \frac{{{t^2}}}{2} + \frac{{{t^3}}}{3}$ હોય,તો $t = 2\;\sec $ સમયે કુલ પ્રવેગ ....... $m/s^2$ થાય.