પદાર્થ માટે કોણીય વેગ $\mathop \omega \limits^ \to  \,\, = \,\,\hat i\,\, - \,\,2\hat j\,\, + \;\,3\hat k$ અને ત્રિજ્યા સદિશ  $\mathop r\limits^ \to  \,\, = \,\hat i\,\, + \,\hat j\,\, + \;\,\hat k$ હોય તો વેગ શું હશે ?

  • A

    $ - 5\hat i\,\, + \;\;2\hat j\,\, + \;\,3\hat k$

  • B

    $ - 5\hat i\,\, + \;\;2\hat j\,\, - \;\,3\hat k$

  • C

    $ - 5\hat i\,\, - \;\;2\hat j\,\, + \;\,3\hat k$

  • D

    $ - 5\hat i\,\, - \;2\hat j\,\, - \;\,3\hat k$

Similar Questions

ઘડિયાળના કલાક કાંટાની કોણીય ઝડપ શોધો. 

નિયમિત વર્તુળ ગતિ એટલે શું ? યોગ્ય આકૃતિનો ઉપયોગ કરીને નિયમિત વર્તુળ ગતિમાં પ્રવેગ ${a_c}\, = \,\frac{{{v^2}}}{r}$ સૂત્ર મેળવો. દર્શાવો કે તેની દિશા ત્રિજ્યા પર કેન્દ્ર તરફ હોય છે. 

વિધાન: કેન્દ્રગામી અને કેન્દ્રત્યાગી બળો એક બીજા ને રદ્દ કરે છે .

કારણ: કેન્દ્રત્યાગી બળ એ કેન્દ્રગામી બળ ની પ્રતિક્રિયા છે.

  • [AIIMS 2011]

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $ R=2.5\; m$  ત્રિજયાના વર્તુળાકાર પથ પર સમઘડી દિશામાં ગતિ કરતાં કોઇ કણનો કોઇ પણ સમયે કુલ પ્રવેગ $a= 15\; m/s^2 $ થી આપવામાં આવે છે. આ કણની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?

  • [NEET 2016]

પદાર્થની ઝડપ બમણી અને કોણીય ઝડપ અડધી કરવામાં આવે,તો કેન્દ્રગામી પ્રવેગ કેટલો થાય?