$20 \,cm$ ત્રિજયામાં ભ્રમણ કરતાં પદાર્થનું કેન્દ્રગામી બળ $10 \,N$ હોય, તો તેની ગતિઊર્જા કેટલા ..........$Joule$ થાય?
$0.1$
$0.2$
$2$
$1$
એક વસ્તુ અચળ ઝડપે $10\,m$ ત્રિજ્યાના વર્તુળમાં ગતિ કરે છે.વસ્તુ $4\,sec$ માં એક પરિભ્રમણ કરે છે.ત્રીજી સેકન્ડને અંતે વસ્તુનું તેના પ્રારંભિક સ્થાનથી સ્થાનાંતર (મીટર/માં) $.........$ છે.
વિધાન: કેન્દ્રગામી અને કેન્દ્રત્યાગી બળો એક બીજા ને રદ્દ કરે છે .
કારણ: કેન્દ્રત્યાગી બળ એ કેન્દ્રગામી બળ ની પ્રતિક્રિયા છે.
$600 \,rev/minute$ ની કોણીય ઝડપથી ફરતાં પંખાને બંધ કરતાં $60$ પરિભ્રમણમાં સ્થિર થઇ જાય છે.તો સ્થિર થતાં ........ $(\sec)$ સમય લાગે.
$180\,cm$ લંબાઈની દોરીના છેડે એક પથ્થર બાંધીને તેને પ્રતિ મિનિટે સમક્ષિતિજ વર્તુળમાં $28$ ભ્રમણ કરાવવામાં આવે છે. પથ્થરના પ્રવેગનું મૂલ્ય $\frac{1936}{x}\,ms^{-2}$ છે. તો $x$ નું મૂલ્ચ $.........$ છે.