$R ^{3}$ નાં વ્યસ્ત પ્રમાણમાં ચલિત કેન્દ્રીય આભાસી બળ $F$ ની અસર હેઠળ એક કણ અચળ ઝડપથી $R$ ત્રિજ્યા ધરાવતાં વર્તુળનાં પરીઘ પર ગતિ કરે છે. તેનાં પરિભ્રમણનો આવર્તકાળ ......... દ્વારા દર્શાવવામાં આવે છે.
$T \propto R ^{2}$
$T \propto R ^{\frac{3}{2}}$
$T \propto R ^{\frac{5}{2}}$
$T \propto R ^{\frac{4}{3}}$
એક કણ $R$ ત્રિજયાના વર્તુળ પર અડધું પરિભ્રમણ અચળ ઝડપથી કરે,ત્યારે
નિયમિત વર્તુળમય ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર લખો. આ સમીકરણને કોણીય વેગ $(\omega )$ અને આવૃત્તિ $(v)$ ના રૂપમાં મેળવો.
એક કણ તેના ઉગમ બિંદુથી $xy$ સમતલમાં વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. જો કોઈ સમયે કણની સ્થાનને $\frac{1}{\sqrt{2}}(\hat{i}+\hat{j})$, દ્વારા દર્શાવી શકાય તો કણનો વેગ શું હશે?
એક પદાર્થ વર્તુળાકાર પથ પર નિયમિત વર્તુળમય ગતિ કરે છે.તો તેનો
$120$ પરિભ્રમણ/મિનિટના દરથી ફરતા પૈડાની કોણીય ઝડપ કેટલી હશે?