$50m$ ત્રિજયાના અને $10m$ પહોળાઇના,અને $1.5m$ ઊંચાઇના ઢાળવાળા રોડ પર એક કાર $v$ ઝડપથી ગતિ કરે છે.કારનો વેગ $v$ ......... $m/s$ મળે.
$6.5$
$8.6$
$8$
$10$
સાદા લોલકને શિરોલંબ સમતલમાં એક પરિભ્રમણ પૂરૂ કરવા માટે આપવો પડતો વેગ ‘$v$ ’છે.જો દોરીની લંબાઇ ચોથા ભાગની કરવામાં આવે તો આપવો પડતો વેગ કેટલો થાય?
એક વસ્તુ સમક્ષિતિજ સમતલમાં તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમ અયળ ઝડપથી વર્તુળાકાર પથમાં ગતિ કરે છે. જ્યારે વસ્તુ $x=+2\,m$ એ હોય છે, ત્યારે તેનો વેગ $-4 \hat{ j ~ m} / s$ છે. વસ્તુનો $x=-2\,m$ આગળ વેગ $(v)$ અને પ્રવેગ $(a)$ અનુક્રમે $..................$ હશે.
એક વસ્તુ અચળ ઝડપે $10\,m$ ત્રિજ્યાના વર્તુળમાં ગતિ કરે છે.વસ્તુ $4\,sec$ માં એક પરિભ્રમણ કરે છે.ત્રીજી સેકન્ડને અંતે વસ્તુનું તેના પ્રારંભિક સ્થાનથી સ્થાનાંતર (મીટર/માં) $.........$ છે.
એક કણ વર્તુળાકાર પથ પર ઘટતી ઝડપે ગતિ કરે છે. તો નીચેનામાથી શું સાચું છે?
નિયમીત ઝડપે $R$ ત્રિજ્યાના વર્તુંળ પર ગતિ કરતો કણ એક પરિભ્રમણ પૂરું કરવા માટે $T$ સમય લે છે. જો આ કણને તેટલી જ ઝડપથી સમક્ષિતિજ થી $\theta$ કોણે પ્રક્ષિત્ કરવામાં આવે તો તેણે પ્રપ્ત્તિ કરેલી મહત્તમ ઉંચાઈ $4 \mathrm{R}$ છે. તો પ્રક્ષિપ્ત્ત કોણ $\theta$ બરાબર_________થાય.