કારની ઝડપ $10\%$ વધારવામાં આવે છે, જો રોડનો ખૂણો અચળ રાખીને ત્રિજયા $20\,m$ માંથી ........ $m$ કરવી પડે.
$16$
$18$
$24.2$
$30.5$
એક કણ અચળ ઝડપ $'v'$ થી $xy$ સમતલમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે છે. $O$ બિંદુ પર તેની કોણીય વેગની તીવ્રતા શું હશે?
એક કણ એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો સ્થાન સદિશ $\overrightarrow {\;r} = cos\omega t\,\hat x + sin\omega t\,\hat y$ અનુસાર આપવામાં આવે છે.અહીં $\omega $ અચળાંક છે. નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે?
એક સાદું લોલક અનિયમિત વર્તુળમય ગતિ કરે છે,તો તેનો પ્રવેગની દિશા નીચેનામાથી કઈ સાચી છે?
$42\,m$ વ્યાસ ધરાવતા ગોળા પર પદાર્થ ગતિ કરવાનું શરૂ કરે છે. તો તે ગોળાના તળિયેથી ........ $m$ ઊંચાઇએ પદાર્થ ગોળા સાથેનો સંપર્ક છોડશે.
જો નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થની આવૃત્તિ બમણી થાય તો તેનો પ્રવેગ કેટલો થાય ?