એક એરક્રાફ્ટ $150\, m/s$ ની ઝડપથી તેના પાંખિયા ને $12^o$ ના ખૂણે રાખીને સમક્ષિતિજ વર્તુળાકાર લૂપ રચે છે. તો વર્તુળાકાર લૂપ ની ત્રિજ્યા ..........  $km$ થશે.

$(g = 10\, m/s^2 \; and\; \tan 12^o = 0.2125)$

  • [AIIMS 2010]
  • A

    $10.6$

  • B

    $9.6$

  • C

    $7.4$

  • D

    $5.8$

Similar Questions

કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર $10\,ms^{-1},$ ની અચળ ઝડપે ગતિ કરતો હોય તો નીચે પૈકી કયું તેના પ્રવેગ અને ત્રિજ્યા વચ્ચેનો સાચો સંબંધ દર્શાવે છે?

  • [JEE MAIN 2015]

આકૃતિ માં દર્શાવ્યા મુજબ બિંદુ $P$ વિષમઘડી દિશામાં ગતિ કરી રહ્યો છે. બિંદુ $'P'$ $s = t^3+5$ મુજબ ગતિ કરે છે. જ્યાં $s$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. પથની ત્રિજ્યા $20\;m. $ છે. જ્યારે $t=2$  સેકન્ડ થાય ત્યારે બિંદુ $P$ નો પ્રવેગ..........  $m/s^2$

  • [AIEEE 2010]

પદાર્થનું દળ, ઝડપ અને ત્રિજયામાં $50\%$ નો વધારો થાય, તો કેન્દ્રગામી બળમાં ...... $\%$ વધારો થશે?

એક શંકુમાં કણ $0.5\,m/sec$ ની ઝડપથી વર્તુળમય ગતિ કરે છે.તો શંકુના શિરોબિંદુથી કણની ઊંચાઇ ........ $cm$ હશે.

$m$ દળ ધરાવતો એક પદાર્થ અચળ ઝડપ સાથે $R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે તેના પર અચળ મૂલ્યનું $F$ બળ લાગે છે. તો પદાર્થની ગતિ ઉર્જા કેટલી થાય ?