$R$ ત્રિજયાના વર્તુળમાં ગતિ કરતા કણની ગતિઊર્જા $k = a{s^2}$ છે.જયાં $s$ એ સ્થાનાંતર છે. તો કણ પર કેટલું બળ લાગતું હશે?

  • A

    $2a\frac{{{s^2}}}{R}$

  • B

    $2as{\left( {1 + \frac{{{s^2}}}{{{R^2}}}} \right)^{1/2}}$

  • C

    $2as$

  • D

    $2a\;\frac{{{R^2}}}{s}$

Similar Questions

એક દડાને કોઈ બિંદુએથી ઝડપ $‘v_0$’ અને ઉન્નતિ કોણ $\theta $ થી ફેંકવામાં આવે છે. તે જ સ્થાન અને તે જ ક્ષણે એક વ્યક્તિ અચળ વેગ $\frac{{'{v_0}'}}{2}$ થી દડો પકડવા માટે દોડે છે.શું તે વ્યક્તિ દડો પકડી શકશે? જો હા, તો પ્રક્ષેપન કોણ $\theta $ શું હશે?

પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ ઊંચાઇ કરતાં બમણી હોય,તો અવધિ કેટલી હશે?

એક કણનો પ્રારંભિક વેગ $(3\hat i + 4\hat j$$ ) $ અને પ્રવેગ $(0.4\hat i + 0.3\hat j$ $)$ છે.તે કણની $ 10 s $ પછી ઝડપ ______ હશે.

$R$ ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર નિયમિત વર્તુળમય ગતિ કરતા એક કણનો કોઈ બિંદુ $P(R, \theta)$, જ્યાં $\theta$ એ $y$ - અક્ષથી માપવામાં આવે છ, નો પ્રવેગ $\vec{a}........$ જુટલો થશે.

કોઇ કણ પૂર્વ દિશામાં $5\,m/s$ વેગથી ગતિ કરે છે. $10 \,sec$ માં તેનો વેગ ઉત્તર દિશામાં  $5 \,m/s$ જેતો બદલાય છે. તો આ સમય માં સરેરાશ પ્રવેગ કેટલો થશે?