એક પૈડું અચળ કોણીય પ્રવેગથી ભ્રમણ કરે છે.શરૂઆતની કોણીય ઝડપ શૂન્ય છે.પ્રથમ $2\,sec $ માં ${\theta _1}$અને પછીની $2\,sec $ માં ${\theta _2}$ કોણીય સ્થાનાંતર કરે છે.તો $\frac{{\theta _1}}{{\theta _2}}$ = _____
$1$
$2$
$3$
$5$
પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ $(6\hat i + 8\hat j)\,m/sec.$છે તો તેની અવધિ ........ $m$ મળે .
ઘડિયાળમાં મિનિટ કાંટો અને કલાક કાંટાનો કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
$r$ ત્રિજયામાં કાર $v$ વેગથી ગતિ કરે છે, તેનો પ્રવેગ $ g \,meter/{\sec ^2}$ હોય,તો કારનો કુલ પ્રવેગ કેટલો થાય?
એક પદાર્થ આકૃતિ મુજબ મુકવામાં આવેલ છે.તે પદાર્થને માત્ર એક પરિભમણ પૂરું કરવા માટે $h=$ _____
$m$ દળના ગોળાને $l$ લંબાઇની દોરી સાથે બાંધીને નીચેના બિંદુએ કેટલી ગતિઊર્જા આપવાથી ગોળો એક પરિભ્રમણ પૂર્ણ કરે?