$2kg$ ના પદાર્થને $2m$ લંબાઇની દોરી વડે બાંઘીને શિરોલંબ સમતલમાં ફેરવવામાં આવતા મહતમ અને લઘુતમ ગતિઊર્જાનો તફાવત કેટલા .......$J$ મળે?

  • A

    $80$

  • B

    $40$

  • C

    $20$

  • D

    $0$

Similar Questions

એક કણ વર્તુળાકાર પથ પર ઘટતી ઝડપે ગતિ કરે છે. તો નીચેનામાથી શું સાચું છે?

  • [IIT 2005]

$m$ દળનો પદાર્થ $r$ ત્રિજયાના વર્તુળ પર ગતિ કરે છે. તેનો કેન્દ્રગામી પ્રવેગ સમય સાથે ${a_c} = {k^2}r{t^2}$ સૂત્ર મુજબ બદલાય છે. તો પદાર્થ પર લાગતા બળ દ્રારા પદાર્થને મળતો પાવર કેટલો થશે?

ત્રણ સમાન દળ ઘરાવતા કણ દોરી સાથે બાંધીને સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરાવતાં ત્રણેય ભાગમાં તણાવનો ગુણોત્તર કેટલો મળે?

નીચેના કિસ્સામાં કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે ?

$(i)$ સૂર્યને અનુલક્ષીને પૃથ્વીની ગતિ. 

$(ii)$ ન્યુક્લિયસને અનુલક્ષીને ઇલેક્ટ્રોનની ગતિ.

$(iii)$ સમક્ષિતિજ વળાંકવાળા રસ્તા પર વાહનની ગતિ.

એક શંકુમાં કણ $v$ ની ઝડપથી વર્તુળમય ગતિ કરે છે.તો...