એક કણ $R$ ત્રિજયાના વર્તુળ પર અચળ ઝડપથી કરે, ત્યારે કણ ${P_1}$ થી ${P_2}$ ગતિ કરે,ત્યારે વેગમાં કેટલો ફેરફાર થાય?
$Zero$
$\sqrt {2v} $
$v/\sqrt 2 $
$2\,v$
$h$ ઊંચાઇના ટાવર પરથી એક દડાને $u$ વેગથી નીચે તરફ અને બીજા દડાને $u$ વેગથી સમક્ષિતિજ દિશામાં ફેકતા, જમીન પર આવે ત્યારે વેગનો ગુણોત્તર કેટલો મળે?
પ્રક્ષિપ્ત પદાર્થનો શરૂઆતનો વેગ $v = a\hat i + b\hat j $ છે.અવધિ ઊંચાઇ કરતાં બમણી કરવા માટે...
$m$ દળના ગોળાને $l$ લંબાઇની દોરી સાથે બાંધીને નીચેના બિંદુએ કેટલી ગતિઊર્જા આપવાથી ગોળો એક પરિભ્રમણ પૂર્ણ કરે?
એક પદાર્થ ઘર્ષણરહિત સપાટી જે વર્તુળાકાર પથ પર સમાપ્ત થાય જેનો વ્યાસ $D$ છે . તો પદાર્થને ન્યૂનતમ કેટલી ઊંચાઈ $h$ પર રાખવો પડે કે જેથી તે એક સંપૂર્ણ વર્તુળાકાર લૂપ પૂર્ણ કરી શકે ?
એક પદાર્થ જેનું દળ $1 \,kg$ છે તેને સમતલ જમીન પર સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે $50 \,m / s$ ની ઝડપે પ્રક્ષેપિત કરવામાં આવે છે, તો પદાર્થના ઉડ્ડયન દરમિયાન તેના વેગમાનના મૂલ્યમાં થતો ફેરફાર ............ $kg ms ^{-1}$ હશે. $\left( g =10 \,m / s ^2\right)$