નીચેનામાંથી કયો આલેખ અચળ વેગી ગતિ દર્શાવે છે.
કણ $x = a + b{t^2}$ મુજબ ગતિ કરે જયાં $a=15\,cm$ અને $b=3\,cm$ તો $t=3\,sec$ કણ નો વેગ કેટલો ..........$cm/sec$ થાય?
$50 \,km/hr$ ની ઝડપથી જતી કાર બ્રેક માર્યા પછી $6 \,m$ અંતર કાપ્યા પછી ઊભી રહે છે,તો $100 \,km/hr$ ની ઝડપથી જતી કાર બ્રેક માર્યા પછી કેટલા..........$m$ અંતર કાપશે?
$15\, m/s$ વેગથી ઉપર તરફ ફેંકતા કેટલી......$m$ ઊંચાઇ પર જશે? $(g = 10\, m/s^2)$
$1\, m$ ત્રિજયા ધરાવતું પૈડું અડધું પરિભ્રમણ કરે,ત્યારે જમીન સાથેના સંપર્ક બિંદુ કેટલું સ્થાનાંતર કરશે?
અચળ પ્રવેગ સાથે ચાલતી ટ્રેનના બે છેડાઓ વેગ $u$ અને $3u$ સાથે ચોક્કસ બિંદુ પસાર કરે છે. વેગ કે જેની સાથે ટ્રેનના મધ્ય બિંદુ એ તે જ બિંદુ પસાર કરે છે તે .......... $u$ વેગ છે?