$15\, m/s$ વેગથી ઉપર તરફ ફેંકતા કેટલી......$m$ ઊંચાઇ પર જશે? $(g = 10\, m/s^2)$
$11.25$
$16.2$
$24.5$
$7.62$
જો સીધી રેખા પર ગતિ કરતાં કણોનો સરેરાશ વેગ એ આપેલ સમય અંતરાલમાં શૂન્ય છે, તો શું હોઈ શકે?
$50 \,km/hr$ ની ઝડપથી જતી કાર બ્રેક માર્યા પછી $6 \,m$ અંતર કાપ્યા પછી ઊભી રહે છે,તો $100 \,km/hr$ ની ઝડપથી જતી કાર બ્રેક માર્યા પછી કેટલા..........$m$ અંતર કાપશે?
એક કાર કુલ અંતરના $2/5^{th}$ માં ભાગનું અંતર $v_1$ ઝડપથી અને $3/5^{th}$ માં ભાગનું અંતર $v_2$ ઝડપથી કાપતો હોય,તો તેની સરેરાશ ઝડપ કેટલી થાય?
પદાર્થ $A$ અચળ પ્રવેગ $a$ અને પ્રારંભિક વેગ શૂન્ય છે. પદાર્થ $B$ તેજ સ્થાનથી $A$ ની દિશામાં અચળ વેગ $u$ થી ગતિ કરે છે.જો બંને $t$ સમય પછી મળે તો $t=$