જો સીધી રેખા પર ગતિ કરતાં કણોનો સરેરાશ વેગ એ આપેલ સમય અંતરાલમાં શૂન્ય છે, તો શું હોઈ શકે?
કણનો પ્રવેગ શૂન્ય હોઈ શકે છે
કણોનો વેગ એેક ક્ષણ માટે શૂન્ય હોવો જોઈએ
કણનો વેગ ક્યારેય અંતરાલમાં શૂન્ય હોઈ શકે નહી
અંતરાલમાં કણની સરેરાશ ઝડપ શૂન્ય હોઈ શકે છે
નીચેનામાંથી કયો આલેખ અચળ વેગી ગતિ દર્શાવે છે.
એક પદાથૅને મુકત પતન કરાવતા તેને $h$ અંતર કાપતા તેનો વેગ $V$ થાય છે.તેનો વેગ $2V$ કરાવવા માટે તેને કેટલા .......... $\mathrm{h}$ અંતર કાપવું પડે?
$h$ ઊંચાઇના ટાવર પરથી એક પથ્થરને ઉપરની દિશામાં $V_0$ વેગથી ફેંકતા તે જમીન પર $t_1$ સમયે આવે છે. આ ટાવર પરથી પથ્થરને $V_0$ વેગથી નીચે તરફ ફેંકતા તે $t_2$ સમયે જમીન પર આવે છે. આ ટાવર પરથી પથ્થરને મુકત કરતા તે $t$ સમયે જમીન પર આવે છે તો $t$
એક કણ સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગથી $15 sec$ સુધી ગતિ કરે છે.પ્રથમ $5 sec$, બીજી $5 sec$ અને ત્રીજી $5 sec$ ના કાપેલા અંતરો અનુક્રમે $s_1,s_2$ અને $s_3$ હોય તો તેની વચ્ચેનો સંબંધ.