પદાર્થ $A$ અચળ પ્રવેગ $a$ અને પ્રારંભિક વેગ શૂન્ય છે. પદાર્થ $B$ તેજ સ્થાનથી $A$ ની દિશામાં અચળ વેગ $u$ થી ગતિ કરે છે.જો બંને $t$ સમય પછી મળે તો $t=$

  • A

    $\frac{{2v}}{a}$

  • B

    $\frac{v}{a}$

  • C

    $\frac{v}{{2a}}$

  • D

    $\sqrt {\frac{v}{{2a}}} $

Similar Questions

બોલને ઉપરની દિશામા ફેકવામાં આવે તો તેના માટે વેગ વિરૂધ સમયનો ગ્રાફ (હવાનો અવરોધ અવગનો)

આપેલ સ્થાનાંતર વિરુદ્ધ સમયના ગ્રાફ માટે  વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ કેવો મળે?

જો સીધી રેખા પર ગતિ કરતાં કણોનો સરેરાશ વેગ એ આપેલ સમય અંતરાલમાં શૂન્ય છે, તો શું હોઈ શકે?

$R$ ત્રિજયા ની રીંગ અડઘુ પરીભ્રમણ કરે ત્યારે જમીન સાથેના સંપર્કબિંદુનુ સ્થાનાંતર.

કણ $x = a + b{t^2}$ મુજબ ગતિ કરે જયાં $a=15\,cm$ અને $b=3\,cm$ તો $t=3\,sec$ કણ નો વેગ કેટલો ..........$cm/sec$ થાય?