બોલને ઉપરની દિશામા $u$ વેગથી ફેકવામાં આવે તો તેણે અંતિમ $t\, sec$ માં કેટલું અંતર કાપશે?
$\frac{1}{2}g{t^2}$
$ut - \frac{1}{2}g{t^2}$
$(u - gt)t$
$ut$
$50 \,km/hr$ ની ઝડપથી જતી કાર બ્રેક માર્યા પછી $6 \,m$ અંતર કાપ્યા પછી ઊભી રહે છે,તો $100 \,km/hr$ ની ઝડપથી જતી કાર બ્રેક માર્યા પછી કેટલા..........$m$ અંતર કાપશે?
જો સીધી રેખા પર ગતિ કરતાં કણોનો સરેરાશ વેગ એ આપેલ સમય અંતરાલમાં શૂન્ય છે, તો શું હોઈ શકે?
બોલને ઉપરની દિશામા ફેકવામાં આવે તો તેના માટે ઝડપ વિરૂધ સમયનો ગ્રાફ કેવો મળે?(હવાનો અવરોધ ના અવગણતા)
એક કણ સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગથી $15 sec$ સુધી ગતિ કરે છે.પ્રથમ $5 sec$, બીજી $5 sec$ અને ત્રીજી $5 sec$ ના કાપેલા અંતરો અનુક્રમે $s_1,s_2$ અને $s_3$ હોય તો તેની વચ્ચેનો સંબંધ.
બોલને ઉપરની દિશામા ફેકવામાં આવે તો તેના માટે વેગ વિરૂધ સમયનો ગ્રાફ (હવાનો અવરોધ અવગનો)