$200\, m$ ઊંચાઇના ટાવર પરથી પદાથૅને $20\, m/sec$ વેગથી ઉપર તરફ ફેંકતા જમીન પર કેટલા ........$m/sec$ વેગથી પહોંચે?
$60$
$65$
$70$
$75$
બે બસો $P$ અને $Q$ સમાન સમયે સ્થાન (બિંદુ)થી સીધી રેખામાં ગતિ કરે છે અને તેમનાં સ્થાનો $X_{ P }( t )=a t+\beta t ^{2}$ and $X _{ Q }( t )=f t - t ^{2}$ વડે રજૂ કરવામાં આવે છે. કયા સમયે બંને બસોને સમાન વેગ હશે$?$
$h$ ઊંચાઇના ટાવર પરથી એક પથ્થરને ઉપરની દિશામાં $V_0$ વેગથી ફેંકતા તે જમીન પર $t_1$ સમયે આવે છે. આ ટાવર પરથી પથ્થરને $V_0$ વેગથી નીચે તરફ ફેંકતા તે $t_2$ સમયે જમીન પર આવે છે. આ ટાવર પરથી પથ્થરને મુકત કરતા તે $t$ સમયે જમીન પર આવે છે તો $t$
એક પદાથૅને મુકત પતન કરાવતા તેને $h$ અંતર કાપતા તેનો વેગ $V$ થાય છે.તેનો વેગ $2V$ કરાવવા માટે તેને કેટલા .......... $\mathrm{h}$ અંતર કાપવું પડે?
એક પદાર્થને ઉપર તરફ ફેંકવામાં આવે,તો તેના વેગ વિરુધ્ધ સમય નો આલેખ કેવો મળે?
બોલને ઉપરની દિશામા ફેકવામાં આવે તો તેના માટે ઝડપ વિરૂધ સમયનો ગ્રાફ કેવો મળે?(હવાનો અવરોધ ના અવગણતા)