એક પદાથૅનો પ્રવેગ સમય સાથે $bt$. મુજબ વધે છે.પદાથૅ ઉદ્‍ગમ બિંદુથી $v_0$ ઝડપથી ગતિ શરૂ કરે છે,તો $t$ સમયમાં કાપેલ અંતર શોધો.

  • A

    ${v_0}t + \frac{1}{3}b{t^2}$

  • B

    ${v_0}t + \frac{1}{3}b{t^3}$

  • C

    ${v_0}t + \frac{1}{6}b{t^3}$

  • D

    ${v_0}t + \frac{1}{2}b{t^2}$

Similar Questions

બોલને ઉપરની દિશામા ફેકવામાં આવે તો તેના માટે ઝડપ વિરૂધ સમયનો ગ્રાફ કેવો મળે?(હવાનો અવરોધ ના અવગણતા)

કણ $y = a + bt + c{t^2} - d{t^4}.$મુજબ ગતિ કરે તો પદાથૅનો શરૂઆતનો વેગ અને પ્રવેગ કેટલો હશે?

$R$ ત્રિજયા ની રીંગ અડઘુ પરીભ્રમણ કરે ત્યારે જમીન સાથેના સંપર્કબિંદુનુ સ્થાનાંતર.

$50 \,km/hr$ ની ઝડપથી જતી કાર બ્રેક માર્યા પછી $6 \,m$ અંતર કાપ્યા પછી ઊભી રહે છે,તો $100 \,km/hr$ ની ઝડપથી જતી કાર બ્રેક માર્યા પછી કેટલા..........$m$ અંતર કાપશે?

એક પદાથૅનો વેગ $v = kt,$ $k = 2\,m/{\sec ^2}.$ હોય તો તેણે પ્રથમ $3\ sec$ માં કેટલા ..........$m$ અંતર કાપ્યું હશે?