$2 kg $ ના પદાર્થને $ 490 J$ . ગતિઊર્જાથી ઉપર ફેંકવામાં આવે છે.તો કઇ ઊંચાઇએ ગતિઊર્જા અડધી થાય?....$m$ [$g = 9.8\,m/{s^2}$]
$35 $
$25$
$12.5$
$10 $
પદાર્થ પર કાર્ય થાય ત્યારે તેની ગતિઊર્જા ન વધે તેવું બની શકે ? ક્યારે ?
માણસની ગતિઊર્જા તેનાથી અડધું દળ ધરાવતા છોકરાની ગતિઊર્જા કરતાં અડધી છે.માણસની ઝડપ $1 m/s $ વધારતાં તેની ગતિઊર્જા છોકરા જેટલી થાય છે.તો માણસની મૂળ ઝડપ કેટલી હશે?
$M$ દળના સ્થિર કણ પર $t$ સમય સુધી બળ $F$ લાગે છે.તો $t$ સમય પછી કણની ગતિઊર્જા કેટલી થાય?
$40\, {m} / {s}$ ના વેગથી ઘર્ષણરહિત સપાટી પર સમક્ષિતિજ દિશામાં ગતિ કરતાં બ્લોકના $1: 2$ ના ગુણોત્તરમાં બે ટુકડા થાય છે. જો નાના ટુકડાનો વેગ $60\, {m} / {s}$ સમાન દિશામાં હોય, તો ગતિઉર્જમાં થતો આંશિક ફેરફાર કેટલો હશે?
$1\, eV$ ની વ્યાખ્યા લખો.