એક કણ $t =0$ સમયે $x$-અક્ષ પર ગતિ શરૂ કરે છે. જો તેની ગતિઊર્જા સમય સાથે સમાન રીતે વધતી જતી હોય તો કણ પર લાગતું બળ શેના સમપ્રમાણમાં હશે?
$\sqrt{t}$
$t$
$\frac{1}{\sqrt{t}}$
અચળાંક
એક ઓલમ્પિક રમતમાં એથ્લીટ્સ $100$ $m$ અંતર $10$ $s$ માં કાપે છે, તો તેની અંદાજિત ગતિઊર્જાનો ગાળો કેટલો હશે?
ગતિઊર્જા $E$ અને વેગ $v $ વચ્ચેનો આલેખ નીચે પૈકી કયો થશે?
એક કણ $A$ ઉર્ધ્વ શિરોલંબ દિશામાં પ્રક્ષેપણ કરેલ છે. જ્યારે બીજો સમાન દળનો પદાર્થ $B$ એ $45$ ના ખૂણે પ્રક્ષેપણ કરેલ છે. બંને સમાન ઉંચાઈએ પહોંચે છે. પદાર્થ $A$ અને $ B$ ની પ્રારંભિક ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?
$50kg$ નો માણસ $20 kg$ નો પદાર્થ લઇને $0.25m$ ઊંચાઇના $20$ પગથિયા ચડતો હોય,તો ઉપર ચડવામાં કેટલા $J$ કાર્ય થયું હશે?
એક પદાર્થને $4 m/s$ ના પ્રારંભિક વેગથી ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે, તો કેટલા ......$m$ ઉંચાઈએ તેની ગતિઊર્જા અડધી થશે?