કણની ગતિઊર્જા અને વેગમાન સમાન હોય,તો કણનો વેગ કેટલા ........... $m/s$ થાય?
$2$
$ \sqrt 2$
$1$
$ 0.2 $
$12 kg$ નો સ્થિર બોમ્બ ફૂટતાં $1:3$ દળના $2$ ટુકડા થાય છે.નાના ટુકડાની ગતિઊર્જા $216 J$ હોય,તો મોટા ટુકડાનું વેગમાન કેટલા ............ $ kg-m/sec$ થશે?
$2kg$ ના પદાર્થને $490 J$ ગતિઊર્જાથી ઉપર ફેંકવામાં આવે છે.તો ................. $\mathrm{m}$ ઊંચાઇએ ગતિઊર્જા અડધી થાય?
પદાર્થ પર કાર્ય થાય ત્યારે તેની ગતિઊર્જા ન વધે તેવું બની શકે ? ક્યારે ?
એકસમાન રેખીય વેગમાન સાથે ગતિ કરતા બે પદાર્થોની ગતિઊર્જાનો ગુણોત્તર $4:1$ છે. તેમનાં દળોનો ગુણોત્તર કેટલો થાય?
એક પદાર્થની ગતિઊર્જાને $44\%$ જેટલી વધારવામાં આવે છે. વધે છે. વેગમાન માં થયેલ વધારો ..........$\%$ ટકા હશે ?