જો કાર્ય ધન મળે, તો ગતિઊર્જા વધે કે ઘટે ?
બે ગાડીઓ વચ્ચે મૂકેલાં વિજભારના વિસ્ફોટ થવાથી બંને ગાડાઓ એકબીજાથી દૂર ધકેલાય છે. $100 kg $ વજનનું ગાડું $18 $ મીટર અંતર કાપીને અટકી જાય છે. $300 kg $ વજનનું ગાડું કેટલા .......$m$ અંતર કાપીને અટકતું હશે? જમીન સાથે ગાંડાઓનો ઘર્ષણ અચળાંક $\mu$ સમાન છે.
$5\,kg$ દળનો એક પદાર્થ $10\,kg\,ms ^{-1}$ વેગમાન સાથે ગતિ કરે છે. હવે તેના પર $2\,N$ દળ તેની ગતિની દિશામાં $5\,s$ માટે લાગે છે. પદાર્થની ગતિઊર્જામાં થતો વધારો ........... $J$ છે.
$2kg $ દળના એક પદાર્થ પર $1m $ અંતરેથી $10N$ નું બળ લાગે છે. પદાર્થ મેળવેલી ગતિ ઊર્જા કેટલા .....$J$ હશે?
જો પદાર્થની ગતિઊર્જામાં $300\%$ નો વધારો થાય, તો વેગમાનમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે?
એક કણ $t =0$ સમયે $x$-અક્ષ પર ગતિ શરૂ કરે છે. જો તેની ગતિઊર્જા સમય સાથે સમાન રીતે વધતી જતી હોય તો કણ પર લાગતું બળ શેના સમપ્રમાણમાં હશે?