$2kg $ દળના પદાર્થને $ A$ બિંદુથી મુકત કરતાં $B $ બિંદુ પાસે વેગ $4\,m{s^{ - 1}}$છે,અને $C$ બિંદુએ સ્થિર થઇ જાય છે.તો ઘર્ષણ વિરુધ્ધ કાર્ય ............. $\mathrm{J}$
$10$
$20 $
$2$
$6$
એક કણ પર લાગતું બળ $F(x) = - kx + a{x^3}$ સૂત્ર દ્રારા અપાય છે.તો તેની સ્થિતિઊર્જા ${U_{(x)}}$ નો આલેખ $x \ge 0$
પ્રારંભમાં મૂળ સ્થિતિમાં રહેલી સ્પ્રિંગ કે જેનો સ્પ્રિંગ અચળાંકનું મૂલ્ય $5×10^3 N/m $ છે. તેવી સ્પ્રિંગ $5 cm$ સુધી ખેંચેલી છે. બીજી સ્પ્રિંગ દ્વારા તેને $5 cm $ સુધી ખેંચવા માટે થતું કાર્ય કેટલા .......$N-m$ હશે ?
$1 gm$ અને $4 gm$ દળ ધરાવતા બે પદાર્થ સમાન ગતિ ઊર્જાથી ગતિ કરે છે. તો રેખીય વેગમાનના મૂલ્યોનો ગુણોત્તર કેટલો થાય?
કણની ગતિ ઊર્જા $300\%$ જેટલી વધે છે વેગમાનમાં થતો પ્રતિશત વધારો ........ $\%$ છે.
સ્થિર રહેલા m દળના પદાર્થ પર અચળ બળ લાગતાં s અંતર કાપ્યા પછી ગતિઊર્જા કોના સપ્રમાણમાં હોય?