$8 kg $ દળનો પદાર્થ સ્થિર રહેલા $2 kg$ દળના પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંધાત કરે છે.શરૂઆતની ગતિઊર્જા $E$ છે. તો તેની પાસે બાકી રહેલ ગતિઊર્જા ............ $\mathrm{E}$
$0.80$
$0.64$
$0.36$
$0.08$
$M$ દળનો એક ટુકડો ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર જેનો સ્પ્રિંગ અચળાંક $k$ હોય તેવી સ્પ્રિંગ સાથે અથડાય છે. જેથી સ્પ્રિંગ $L$ લંબાઈ જેટલી સંકોચાય છે. સંઘાત થયા પછી ટુકડાનું મહત્તમ વેગમાન કેટલું હશે ?
$3 kg$ દળનો એક પદાર્થ બળની અસર નીચે ગતિ કરતાં તે $s = t^3/3 m$ સ્થાનાંતર કરે, તો બળ વડે પ્રથમ $2$ સેકન્ડમાં થતું કાર્ય કેટલા ................ $\mathrm{J}$ હશે?
$m$ દળનો એક પદાર્થ $ t_1 $ સમયે $v$ ઝડપે પ્રવેગી ગતિ કરે છે ત્યારે $t$ સમયે પદાર્થ પર કાર્ય થાય છે સમય $t$ નું વિધેય કયા સૂત્રથી આપી શકાય?
વિધાન: જો બે સ્થિતિસ્થાપક પદાર્થો વચ્ચે સંઘાત થાય તો સંઘાત દરમિયાન તેમની ગતિઉર્જા ઘટે છે.
કારણ: સંઘાત દરમિયાન આંતરણ્વીય જગ્યા ઘટે છે અને સ્થિતિઉર્જા વધે છે.
એક પદાર્થ એક યંત્ર દ્વારા મળતા અચળ પાવર દ્વારા સુરેખ રેખા પર ગતિ કરે છે. $ 't' $ સમયમાં પદાર્થેં કાપેલ અંતર કોના સમપ્રમાણમાં હશે ?