$m$ દળનો પદાર્થ $ v$  વેગથી $2m$  દળના સ્થિર પદાર્થ સાથે અથડાય છે.$m$  દળે ગુમાવેલી ગતિઊર્જા

  • A

    શરૂઆતની ગતિઊર્જાની $\frac{1}{2}$

  • B

    શરૂઆતની ગતિઊર્જાની $\frac{1}{9}$

  • C

    શરૂઆતની ગતિઊર્જાની $\frac{8}{9}$

  • D

    શરૂઆતની ગતિઊર્જાની $\frac{1}{4}$

Similar Questions

એક પદાર્થ પર $\vec F = (7 - 2x + 3{x^2})\,N$ બળ લગાવામાં આવે છે.તો $x = 0$ થી $x = 5m$ સુઘીમાં થતું કાર્ય....$J$

એક બેગ $p$  (દળ $M$ ) એક લાંબી દોરી વડે લટકે છે અને એક ( $ m$ દળ)ની ગોળી $v$ વેગ સાથે સમક્ષિતિજ રીતે આવે છે અને બેગમાં જતી રહે છે. તો (બેગ ગોળી)ના તંત્ર માટે.....

એક પદાર્થ $10m$ ઉંચાઈ પરથી જમીન પર પડે છે અને $2.5m$ ઉંચાઈએ પટકાઈને પાછો ફરે છે.સંઘાત પહેલાં તરત જ અને સંઘાત પછી તરત જ પદાર્થના વેગનો ગુણોત્તર શોધો.

એક કણ સમક્ષિતિજ સાથે $45$ ના ખૂણે પ્રેક્ષેપણ કરે છે જેની પાસે ગતિ ઊર્જા $K$ છે. મહત્તમ બિંદુએ ગતિઊર્જા કેટલી હશે ?

જો પદાર્થના વેગમાનમાં $ 100\ \%$ વધારો કરવામાં આવે, તો તેની ગતિઊર્જામાં ......... $(\%)$ ટકા વધારો થાય.