$2kg$ ના પદાર્થનો વેગ $36km/h$ છે. $3kg$ ના સ્થિર રહેલા પદાર્થ સાથે અસ્થિતિસ્થાપક સંધાત થાય,તો ગતિઊર્જામાં થતો ઘટાડો.....$J$

  • A

    $40$

  • B

    $60$

  • C

    $100$

  • D

    $140$

Similar Questions

પ્રક્ષિપ્ત ગતિમાં ${m_1}$ અને ${m_2}$ દળ ધરાવતા બે કણો માટે $t = 0$ સમયે વેગ અનુક્રમે ${\vec v_1}$ અને ${\vec v_2}$ છે. તેઓ ${t_0}$ સમયે સંઘાત પામે છે. તેથી $2{t_0}$ સમયે ${\vec v_1}'$ અને ${\vec v_2}'$ વેગથી હવામાં ગતિ કરે છે. તો $|({m_1}\overrightarrow {{v_1}} '\, + {m_2}\overrightarrow {{v_2}} ') - ({m_1}\overrightarrow {{v_1}} \, + {m_2}\overrightarrow {{v_2}} )$| ની કિંમત શું થશે?

  • [IIT 2001]

$10 m/s$ ના વેગથી ગતિ કરતો $10 kg$ દળનો એક ગોળો તે જ દિશામાં $4 m/s $ ના વેગથી ગતિ કરતાં $5 kg $ દળના પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે, તો સંઘાત બાદ તેમના વેગ અનુક્રમે.......થાય.

$m$ દળવાળું એક આલ્ફા-કણ કોઇ અજ્ઞાત દ્રવ્યમાન ધરાવતા સ્થિર ન્યુક્લિયસ સાથે એક-પારિમાણીય સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે, અને તેની પ્રારંભિક ગતિઊર્જાનો $64\%$ ગુમાવી ઠીક પાછળની દિશામાં પ્રક્રેરિત થાય છે. તો ન્યુક્લિયસનું દળ કેટલા ................ $\mathrm{m}$ હશે?

  • [JEE MAIN 2019]

સમાન તાપમાને બે બોલ અથડાય છે. તો તેમની કઈ રાશિ સંરક્ષી હશે ?

એક રબર બોલ $h$ ઉંચાઈથી પડે છે અને $h / 2$ ઉંચાઈ સુધી રીબાઉન્સ (પાછો ઉછળે) થાય છે. પ્રારંભિક તંત્રની કુલ ઊર્જામાં થતો પ્રતિશત ધટાડો, ઉપરાંત બોલ જમીન ને અથડાય તે પહેલાંનો વેગ અનુક્રમે. . . . . . . . .થશે.

  • [JEE MAIN 2024]