$1\,g$ બરફ $( -10°C)$ નું $100°C$ વરાળમાં રૂપાંતર કરવા ....... $J$ કેલરી ઉષ્માની જરૂર પડે?

  • A

    $3045$

  • B

    $6056$

  • C

    $721 $

  • D

    $616$

Similar Questions

પાણીની વિશિષ્ટ ઉષ્મા $=4200\, J\, kg ^{-1}\, K ^{-1}$ અને બરફની ગલનગુપ્ત ઉષ્મા $=3.4 \times 10^{5}\, J\, kg ^{-1}$ છે $0^{\circ} C$ તાપમાને રહેલ $100$ ગ્રામ બરફને $25^{\circ} C$ તાપમાને રહેલ $200\, g$ પાણીમાં મૂકવામાં આવે છે. પાણીનું તાપમાન $0^{\circ} C$ થાય ત્યાં સુધીમાં કેટલા ગ્રામ બરફ પીગળ્યો હશે?

  • [JEE MAIN 2020]

બે દઢ પાત્રોમાં બે જુદા-જુદા આદર્શ વાયુઓ ભરીને તેને ટેબલ પર મૂકેલાં છે. પાત્ર $A$ માં $T_{0}$ તાપમાને એક મોલ નાઈટ્રોજન વાયુ ભરેલો છે. જ્યારે પાત્ર $B$ માં $\frac 73 \;T _{0}$ તાપમાને એક મોલ હિલિયમ વાયુ ભરેલો છે. હવે બંને પાત્રોને ઉષ્મીય સંપર્ક કરાવી, તે બંનેના તાપમાન સરખા થાય ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે તો તેમનું સામાન્ય અંતિમ તાપમાન $T _{ f }$ કેટલું થાય?

  • [AIEEE 2006]

બરફની ગુપ્ત ઉષ્મા. $80 \;cal / gm$ છે. માણસ $60 \;gm$ જેટલો બરફ $1 \;minute$ મીનીટમાં ચાવીને ખાય છે તો તેનો પાવર ........ $W$

$m$ દળ અને $c$ વિશિષ્ટ ઉષ્મા પ્રવાહી ને $2T$ તાપમાને ગરમ કરવામાં આવે છે. $m/2$ દળ અને $2c$ વિશિષ્ટ ઉષ્માના બીજા પ્રવાહીને $T$ તાપમાને ગરમ કરવામાં આવે છે. જો આ બંન્ને પ્રવાહીને મિશ્ર કરવામાં આવે, તો મિશ્રણનું પરિણામી તાપમાન શું થશે?

કેલોરીમીટર $30°C$. તાપમાને રહેલ $0.2\,kg$ પાણી ભરેલ છે. $60°C$ તાપમાને રહેલ $0.1\, kg$ પાણીને તેમાં મિશ્રણ કરવાથી નવું તાપમાન $35°C$. થાય છે.કેલોરીમીટરની ઉષ્માઘારિતા  .......... $J/K$  થાય?