કેલોરીમીટર $30°C$. તાપમાને રહેલ $0.2\,kg$ પાણી ભરેલ છે. $60°C$ તાપમાને રહેલ $0.1\, kg$ પાણીને તેમાં મિશ્રણ કરવાથી નવું તાપમાન $35°C$. થાય છે.કેલોરીમીટરની ઉષ્માઘારિતા .......... $J/K$ થાય?
$6300 $
$1260$
$4200$
$1000$
બરફના ગોળાને એક અચળ દળે સતત ગરમી આપવામાં આવે છે જો બરફ $0.1 \,gm / s$ દરથી ઓગળે છે, અને $100 \,s$ માં સંપૂર્ણ ઓગળી જાય છે. તો તાપમાનમાં .......... $^{\circ} C / s$ વધારો થયો હશે ?
વરાળ $20°C$ તાપમાને રહેલ $22\, gm$ પાણી પરથી પસાર થાય છે જ્યારે પાણી $90°C$ તાપમાને પહોચે ત્યારે તેનું દળ ....... $gm$ હશે? (વરાળની ગુપ્ત ઉષ્મા $=540\, cal/gm)$
$100 \,g$ ની લોખંડની ખીલ્લીને $1.5 \,kg$ દળ ધરાવતી અને $60\, ms ^{-1}$ ના વેગ સાથેની હથોડી વડે ઠોકવામાં આવે છે. જો હથોડીની એક ચતુર્થાંશ જેટલી ઊર્જા ખીલ્લીને ગરમ કરવામાં વપરાતી હોય તો ખીલ્લીના તાપમાનમાં ($^{\circ} C$ માં) કેટલો વધારો થશે $?$ [લોખંડની વિશિષ્ટ : ઉષ્માધારીતા $=0.42 Jg ^{-1}{ }^{\circ} C ^{-1}$ ]
$0^o C$ તાપમાને રહેલ $1\ gm$ બરફને $100^o C$ તાપમાને રહેલ $1\,gm$ પાણી સાથે મિશ્ર કરતાં મિશ્રણનું તાપમાન .......... $^oC$ થાય?
જ્યારે $100\,^oC$ તાપમાને રાખેલ $100 \,g$ પ્રવાહી $A$ ને $75\,^oC$ તાપમાને રાખેલ $50\, g$ પ્રવાહી $B$ માં ઉમેરવામાં આવે છે ત્યારે મિશ્રણનું તાપમાન $90\,^oC$ થાય છે. હવે જ્યારે $100\,^oC$ તાપમાને રાખેલ $100\, g$ પ્રવાહી $A$ ને $50\,^oC$ તાપમાને રાખેલ $50\, g$ પ્રવાહી $B$ માં ઉમેરવામાં આવે છે ત્યારે મિશ્રણનું તાપમાન ........$^oC$ થાય?