- Home
- Standard 11
- Physics
12.Kinetic Theory of Gases
normal
દ્વિ-પરમાણ્યિ વાયુના અણુનો $rms$ ઝડપ $V $ છે,તાપમાન બમણું કરતાં અણુ બે પરમાણુમાં વિભાજીત થાય છે.તો પરમાણુની $rms$ ઝડપ
A
$\sqrt 2\, v$
B
$v$
C
$2v$
D
$4v$
Solution
${v_{rms}} = \sqrt {\frac{{3RT}}{M}} $.
$T=2T M = M/2$ ${v_{rms}}$ = $\sqrt 4 = 2$
Standard 11
Physics
Similar Questions
normal