વાયુ $A$ અવસ્થામાંથી $B$ અવસ્થામાં ત્રણ માર્ગે જાય છે.ત્રણેય માર્ગે ઉષ્માનું શોષણ ${Q_1},\,{Q_2}$ અને ${Q_3}$ થાય,તો
${Q_1} < {Q_2} < {Q_3}$
${Q_1} < {Q_2} = {Q_3}$
${Q_1} = {Q_2} > {Q_3}$
${Q_1} > {Q_2} > {Q_3}$
એક સેન્ટીગ્રેડ અને ફેરનહીટ થરમૉમીટરને ઉકળતા પાણીમાં ડુબાડવામાં આવે છે. ત્યારબાદ પાણીના તાપમાનમાં જ્યાં સુધી ફેરનહીટ થરમૉમીટર $140 °F$ તાપમાન ન દર્શાવે ત્યાં સુધી ઘટાડો કરવામાં આવે છે, તો તેને અનુરૂપ સેન્ટીગ્રેડ થરમૉમીટર ...... $^oC$ તાપમાનનો ઘટાડો દર્શાવશે.
તંત્રને $110 J$ ઉષ્મા આપતાં આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $40J$ હોય,તો થતું કાર્ય .......... $\mathrm{J}$
જો પ્રણાલીને આપેલી ઉષ્મા $35 J$ અને તેના પર થતુ કાર્ય $15 J$ હોય તો પ્રણાલીની આંતરીક ઉર્જામાં થતો ફેરફાર.... $J$ ?
$2$ મોલ ઓક્સીજન તથા $4$ મોલ આર્ગોનનું $T$ તાપમાને મિશ્રણ કરવામાં આવે છે બધા આંતરીક દોલનોને અવગણના પ્રણાલીની કુલ આંતરી ઊર્જા.....$?$
બે સમાન પદાર્થના ગોળાઓની ત્રિજ્યા $1m$ અને $4m$ અને તાપમાન અનુક્રમે $4000 K$ અને $2000 K$ છે. તેમના દ્વારા વિકિરણ ઉર્જાનો ગુણોત્તર .....છે.