11.Thermodynamics
normal

વાતાવરણ દબાણે $\left(=1 \times 10^{5} \;\mathrm{Pa}\right)$ $1\; \mathrm{cm}^{3}$ કદ ધરાવતા $100^{\circ} \mathrm{C}$ તાપમાને રહેલ $1\;g$ પાણીને તાપમાન બદલ્યા વગર વરળમાં રૂપાંતર કરવામાં આવે છે. બનતી વરાળનું કદ $1671 \;\mathrm{cm}^{3}$ છે. જો પાણીની ઉત્કલનગુપ્ત ઉષ્મા $2256\; \mathrm{J} / \mathrm{g}$, હોય તો તેની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર($J$ માં) થશે?

A

$2423$

B

$2089$

C

$167$

D

$2256$

Solution

$\mathrm{Q}=\Delta \mathrm{U}+\mathrm{W} \Rightarrow \mathrm{mL}=\Delta \mathrm{U}+\mathrm{P}\left(\mathrm{V}_{2}-\mathrm{V}_{1}\right)$

$1(2256)=\Delta U+1 \times 10^{5}\left(1670 \times 10^{-6}\right) $$\Rightarrow \Delta U=2089 \mathrm{J}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.