પિસ્ટન ઘરાવતા નળાકાર પાત્રમાં એક પારિમાણ્યિક વાયુ ${T_1}$ તાપમાને ભરેલ છે.સમોષ્મી વિસ્તરણ કરી તેનું તાપમાન ${T_2}$ કરવામાં આવે છે.${L_1}$ અને ${L_2}$ એ વિસ્તરણ પહેલા અને વિસ્તરણ પછીની વાયુના સ્તંભની લંબાઇ છે. તો ${T_1}/{T_2}$=_________
${\left( {\frac{{{L_1}}}{{{L_2}}}} \right)^{2/3}}$
$\frac{{{L_1}}}{{{L_2}}}$
$\frac{{{L_2}}}{{{L_1}}}$
${\left( {\frac{{{L_2}}}{{{L_1}}}} \right)^{2/3}}$
$1$ વાતાવરણ દબાણે એ $ {27^o}C $ તાપમાને રહેલા આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરતાં દબાણ $8$ ગણું થાય તો અંતિમ તાપમાન ....... $^oC$ થશે? ($\gamma = 3/2$)
આપેલ થર્મોડાયનેમિક ચક્રિય પ્રક્રિયા માટે $V$ વિરુદ્ધ $T$ નો ગ્રાફ કેવો મળશે? જ્યાં $1 \rightarrow 2$ એ સમોષ્મિ પ્રક્રિયા છે.
મોટર ટ્યુબમાં $27 ° C$ તથા $8 $ વાતાવરણ દબાણે હવા ભરેલ છે. ટ્યુબ અચાનક ફાટતા હવાનું તાપમાન....? $(\gamma = 1.5)$
$2$ વાતાવરણ દબાણે રહેલ દ્વિ પરમાણ્વિક વાયુ $(\gamma=1.4)$ ના કોઈ દળનું સમોષ્મી સંકોચન કરીને તાપમાન $27 ^o C $ થી વધીને $927^o C $ થાય છે. અંતિમ અવસ્થામાં વાયુનું દબાણ ....... વાતાવરણ થાય.
વાયુ માટે કયો આલેખ સમોષ્મી અને સમતાપીનો હશે.