એક સમોષ્મી પ્રક્રિયામાં દ્વિ પરમાણ્વિક વાયુની ઘનતા શરૂઆતના મૂલ્ય કરતાં $32$ ગણી થાય છે. અંતિમ દબાણ શરૂઆતના દબાણ કરતાં $n$ ગણું થાય છે. તો $n$ નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2020]
  • A

    $326$

  • B

    $\frac{1}{32}$

  • C

    $32$

  • D

    $128$

Similar Questions

$\mathrm{T}$ તાપમાને રહેલ $1$ મોલ વાયુ સ્મોષ્મીયરીતે વિસ્તરણ પામી તેનું ક્દ બમણું કરે છે. જો વાયુ માટે સમોજ્મીય અચળાંક $\gamma=\frac{3}{2}$ હોય તો, આ પ્રક્રિયા દરમ્યાન વાયુ દ્વારા થતું કાર્ય. . . . . .છે.

  • [JEE MAIN 2024]

આપેલ ગ્રાફમાં ચાર પ્રક્રિયા આપેલ છે સમકદ,સમદાબી,સમતાપી અને સમોષ્મિ પ્રક્રિયાનો સાચો ક્રમ નીચેનામાથી કયો થશે?

  • [JEE MAIN 2019]

એક આદર્શ વાયુ $(\gamma=15)$ નું કદ સમોષ્મીય રીતે $5$ લીટર થી બદલાઈને $4$ લીટર થાય છે. પ્રારંભિક દબાણ અને અંતિમ દબાણનો ગુણોત્તર ........... છે. 

  • [JEE MAIN 2024]

નીચેની આકૃતિ ચાર પ્રક્રિયાઓ $A, B, C, D$ માટે $P-T$ આલેખ દર્શાવે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.

એક એન્જિન $20\,^{\circ} C$ અને $1$ $\;atm$ દબાણે $5$ મોલ વાયુ લઈને તેનું સમોષ્મી સંકોચન કરીને તેનું કદ શરૂઆતના કદ કરતાં દસમાં ભાગનું કરે છે.હવાને દઢ અણુનો બનેલો દ્વિ પરમાણ્વિક વાયુ લેવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $X\, kJ$ હોય તો $X$ નું મૂલ્ય નજીકતમ પૂર્ણાંકમાં કેટલું હશે?

  • [JEE MAIN 2020]