વક્ર $A,B,C$ અને $D$ માટે નીચેનામાથી શું સાચું છે?
$A$ અને $D$ સમતાપી,જયારે $B$ અને $C$ સમોષ્મી માટે છે.
$B$ અને $D$ સમતાપી,જયારે $A$ અને $C$ સમોષ્મી માટે છે.
$A$ અને $B$ સમતાપી,જયારે $D$ અને $C$ સમોષ્મી માટે છે.
$A$ અને $C$ સમતાપી,જયારે $B$ અને $D$ સમોષ્મી માટે છે.
સમોષ્મી પ્રક્રિયામાં વાયુ વડે કાર્ય થાય તો તેના તાપમાનનો ફેરફાર જણાવો.
વિધાન : સમોષ્મી વિસ્તરણમાં હમેશા તાપમાન ઘટે
કારણ : સમોષ્મી પ્રક્રિયામાં કદ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય
જો સમોષ્મી પ્રક્રિયા દરમિયાન વાયુઓના મિશ્રણનું દબાણ એ તેમના નિરપેક્ષ તાપમાનના વર્ગના સમપ્રમાણમાં હોવાનું જણાય છે. તો વાયુઓના મિશ્રણ માટે $C_P / C_V$ નો ગુણોત્તર ......... છે.
વાયુ ($\gamma=\frac{5}{3}$ ધરાવતા) માટે સમતાપનો ઢાળ $3 \times 10^5 \,N /m ^2$ છે. જો એ જ વાયુ સમોષ્મી ફેરફારમાંથી પસાર થતો હોય તો તે ક્ષણે સમોષ્મી સ્થિતિસ્થાપકતા ........ $\times 10^5 N / m ^2$ છે ?
સમાન ક્ષમતા ધરાવતા બે નળાકારો $A$ અને $B$ ને એક બીજા સાથે એક સ્ટોપ કોક થી જોડેલ છે $A$ એક પ્રમાણભૂત તાપમાન અને દબાણે એક આદર્શ વાયુ ધરાવે છે $B$ સંપૂર્ણ ખાલી છે આ આખી પ્રણાલી ઉષ્મીય અવાહક છે આ સ્ટોપ કોકને અચાનક ખોલવામાં આવે છે આ પ્રક્રિયા ........... છે.