તરંગનું સમીકરણ $Y = {Y_0}\sin 2\pi \left( {ft - \frac{x}{\lambda }} \right) \,cm$ હોય,તો કણનો મહત્તમ વેગ તરંગના વેગ કરતાં ચાર ગણો થાય, તે માટે....

  • A

    $\lambda \, = \,\frac{{\pi {y_0}}}{4}$

  • B

    $\lambda \, = \,\frac{{\pi {y_0}}}{2}$

  • C

    $\lambda \, = \,\pi \,{y_0}$

  • D

    $\lambda \, = 2\pi {y_0}$

Similar Questions

એક શાઈન તરંગમાં કોઈ એક નિશ્ચિત બિંદુુને મહત્તમ સ્થાનાંતરથી શૂન્ય સ્થાનાંતર સુધી પહોંચવા લાગતો સમય $0.170 \,s$ સે છે. તો તરંગની આવૃતિ ........... $Hz$ છે.

$f$ આવૃત્તિવાળો ઉદ્‍ગમ અને અવલોકનકાર એકબીજા તરફ $1/10 \,V$ ના વેગથી ગતિ કરે છે, તો અવલોકનકારને સંભળાતી આવૃત્તિ કેટ લા ............ $\mathrm{f}$ હશે? (હવામાં ધ્વનિનો વેગ $V \,m/s$ છે.)

બે સ્વરકાંટા દ્વારા પ્રગામી તરંગ ${Y_1} = 4\sin 500\pi t$ અને ${Y_2} = 2\sin 506\pi t.$ ઉત્પન્ન થાય છે.તો $1 min $ માં કેટલા સ્પંદ સંભળાય?

કણનું સ્થાનાંતર $x = 3 \,sin \,(5\pi \,t) \,+ \,4 \,cos \,(5\pi \,t) \,cm$ હોય, તો કણનો કંપવિસ્તાર કેટલો થાય?

નાઇટ્રોજન અને હિલીયમ વાયુના $300 \,K$ સમાન તાપમાને ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?