માણસથી દૂર જતી અને નજીક આવતી ટ્રેનની ઝડપ $4 \,m/s$ છે, બંને ટ્રેન $240 \,Hz$ નો ધ્વનિ ઉત્પન્ન કરે, તો સંભળાતા સ્પંદની સંખ્યા મેળવો. (હવામાં ધ્વનિનો વેગ = $320 \,m/sec$)
$6$
$3$
$0$
$12$
કોઇ દોરીના ત્રણ ટુકડાઓ કરવાથી તેના ટુકડાઓની આવૃત્તિઓ ક્રમશ: $n_1,n_2$ તથા $n_3$ હોય,તો આ દોરીની $n$આવૃત્તિ માટે ________ સંબંઘ હશે.
એક શાઈન તરંગમાં કોઈ એક નિશ્ચિત બિંદુુને મહત્તમ સ્થાનાંતરથી શૂન્ય સ્થાનાંતર સુધી પહોંચવા લાગતો સમય $0.170 \,s$ સે છે. તો તરંગની આવૃતિ ........... $Hz$ છે.
પ્રગામી તરંગનું સમીકરણ $y = 4\sin \frac{\pi }{2}\left( {8t - \frac{x}{8}} \right) \,cm$ હોય,તો તરંગનો વેગ અને વેગની દિશા શું થાય?
$f$ આવૃતિની એક સિટી '$S$' $R$ ત્રિજ્યાના વર્તુંળમાં અચળ ઝડપ $v$ સાથે ભ્રમણ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળના કેન્દ્રમાં $2R$ અંતરે રહેલા શ્રોતા $D$ વડે અનુભવાતી મહત્તમ અને લઘુત્તમ આવૃતિનો ગુણોત્તર કેટલો હોય. (અવાજની ઝડપ '$c$' છે.)
સમાન કંપવિસ્તારના ત્રણ ઘ્વનિ- તરંગોની આવૃત્તિ અનુક્રમે $f-1,f$ અને $f+1$ છે. આ ત્રણેય તરંગોના સંપાતીકરણથી કુલ કેટલા સ્પંદ ઉત્પન્ન યશે?