$40\ \mu C$ અને$ - 20\ \mu C$ વિદ્યુતભારને અમુક અંતરે મૂકેલા છે,બંનેને સંપર્ક કરાવીને તે જ અંતરે મૂકતાં બંને સ્થિતિમાં બળનો ગુણોત્તર કેટલો થાય?

  • A

    $8:1$

  • B

    $4:1$

  • C

    $1:8$

  • D

    $1:1$

Similar Questions

ડિફાઈબ્રીલેટરમાં $40\ \mu F$ કેપેસિટરને $3000\, V$ સુધી વિદ્યુતભારિત કરેલ છે.$2$ મિ.લિ સેંકડ અવધિના સ્પંદ દરમિયાન કેપેસિટરની સંગ્રહિત ઉર્જાને દર્દીં મારફતે મોકલવામાં આવે તો તે દર્દીંને આપવામાં આવેલ પાવર કેટલા ........$kW$ છે ?

$2\;m$ ત્રિજયાના પોલા વાહક ગોળાને ધન $10\,\mu C$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે તો તેના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર ($\mu Cm^{-2}$ માં) કેટલું થશે?

એક $Q$ વિદ્યુતભાર ચોરસના વિરૂદ્ધ ખૂણાઓ પર મૂકેલા છે. $q$ વિદ્યુતભાર બાકીના બીજા ખૂણાઓ પર મૂકેલો છે. જો $Q$ પરનું ચોખ્ખું વિદ્યુતીય બળ શૂન્ય હોય તો $Q/q$ બરાબર છે ?

એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી વડે સંપૂર્ણ ચાર્જ કરતાં બે પ્લેટ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત બેટરીના વિદ્યુતચાલક બળ જેટલો થાય છે,તો કેપેસિટરમાં સંગૃહીત ઊર્જા અને બેટરી વડે થતાં કાર્યનો ગુણોત્તર _______ થશે.

બે સમાન વિદ્યુતભારો $q$ ને અક્ષ પર $x = -a$ અને $x = a$ સ્થાને મૂકેલા છે. $m$ દળ અને $q_0 = q/2$ વિદ્યુતભારનો એક કણ તેના ઉગમબિંદુ આગળ મૂકેલો છે. જો વિદ્યુતભાર $q_0$ ને $y$ અક્ષ પર સૂક્ષ્મ સ્થાનાંતર $(y << a)$ આપવામાં આવે તો કણ લાગતું ચોખ્ખું બળ ....... ના સમપ્રમાણમાં હોય છે.