${10^{ - 10}}\,m$ અંતરે રહેલા બે પ્રોટ્રોનને મુકત કરતાં અનંત અંતરે ગતિઊર્જા કેટલી થાય?
$23 \times {10^{ - 19}}\,J$
$2.56 \times {10^{ - 28}}\,J$
$2.56 \times {10^{ - 19}}\,J$
$11.5 \times {10^{ - 19}}\,J$
વિધાન-$1$ : બિંદુ $P$ થી બિંદુ $Q$ સુધી ગતિમાન વિદ્યુતભારીત કણ માટે કણ પરનું સ્થિત વિદ્યુત શાસ્ત્રને લીધે થતું ચોખ્ખું કાર્ય એ બિંદુ $P$ થી બિંદુ $Q$ ને જોડતાં માર્ગ થી સ્વતંત્ર છે.
વિધાન-$2$ : બંધ લૂપમાં પદાર્થ પરના સંરક્ષી બળને લીધે થતું ચોખ્ખું કાર્ય શૂન્ય હોય છે.
વિધુત સ્થિતિઊર્જાનો તફાવત સમજાવો અને તેને લગતી નોંધવાલાયક બાબતો જણાવો.
એક સરખું દળ $m$ ધરાવતા બે કણ,અનુક્રમે $A$ પર $+q$ જેટલો વિદ્યુતભાર છે અને $B$ પર $+4 q$ જેટલો વિદ્યુતભાર છે. સ્થિર બનેને મુક્ત પતન કરવા દેવામાં આવે તો તેમની ઝડપનો ગુણોતર $\frac{V_A}{V_B}$ કેટલો થાય?
વિદ્યુત ક્ષેત્રમાં $q$ જેટલાં ચાર્જને ગતી કરાવવામાં થતું કાર્ય નીચેનામાંથી શેનાં પર આધાર રાખતું નથી ?
ત્રણ વિધુતભારોના તંત્રની વિધુતસ્થિતિઊર્જાનું સૂત્ર મેળવો.