$x$ દિશામાં $E$ જેટલાં મુલ્યનું વિદ્યુતક્ષેત્ર લાગુ પડે છે.$x$ અક્ષથી  $60^{\circ}$ નાં ખુુણો બનાવતી અને $2\,m$ અંતર ધરાવતી રેખા પર $0.2\,C$ વિદ્યુતભારને ગતિ કરાવવા માટે $4$ જૂલ જેટલું કાર્ય કરવું પડતું હોય, તો $E$ નું મૂલ્ય શોધો. 

  • A

    $\sqrt{3}$

  • B

    $4$

  • C

    $5$

  • D

    $20$

Similar Questions

$10\,m$ ત્રિજયા ધરાવતા વર્તુળના કેન્દ્ર પર $10$ યુનિટ વિદ્યુતભાર મૂકેલો છે. તો $1$ એકમ વિદ્યુતભારને વર્તુળના પરિઘ પર પરિભ્રમણ કરાવવા માટે ....... એકમ કાર્ય કરવું પડે

  • [AIIMS 2000]

ત્રણ વિધુતભારોના તંત્રની વિધુતસ્થિતિઊર્જાનું સૂત્ર મેળવો.

$r$ ત્રિજયા ધરાવતી સપાટીના કેન્દ્ર પર $q_2$ વિદ્યુતભાર મૂકેલો છે. તો $q_1$ વિદ્યુતભારને વર્તુળાકાર માર્ગ પર એક ભ્રમણ કરાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?

  • [AIPMT 1994]

વિધુતસ્થિતિમાન અને વિધુતસ્થિતિ-ઊર્જા વચ્ચેનો તફાવત લખો.

$12\ \mu C$ અને $8\ \mu C$ ના બે બિંદુવત ધન વિદ્યુતભાર $10\, cm$ દૂર આવેલા છે. તેમને $4 \,cm$ નજીક લાવતાં થતું કાર્ય ......છે.