હાઇડ્રોજન પરમાણુમાં $n^{th}$ મી કક્ષાની ઊર્જા ${E_n}$ છે, તો હિલીયમની $n^{th}$ મી કક્ષાની ઊર્જા કેટલી થશે?

  • A

    $4E_n$

  • B

    $E_n/4$

  • C

    $2E_n$

  • D

    $E_n/2$

Similar Questions

ગતિવાદ પરથી પરમાણુનું પરિમાણ જણાવો. 

હાઇડ્રોજનમાં ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોન મુખ્ય કવોન્ટમ આંક $4$ માં જવાથી સ્પેકટ્રલ રેખાની સંખ્યા

ગેઇગર-માસર્ડેનના પ્રયોગમાં $1^o$ કરતાં વધારે પ્રકીર્ણન પામતાં $\alpha $- કણો કેટલા પ્રતિશત હોય છે ?

ન્યુકિલયસ બે ભાગમાં વિભાજીત થાય છે. તેમનાં વેગનો ગુણોત્તર $8 : 1$ છે,તો ત્રિજયાનો ગુણોત્તર કેટલો હશે?

લીથીયમ $L{i^{ + + }}$ માં પ્રથમ ઉત્તેજીત અવસ્થામાં રહેલા ઇલેકટ્રોનને દૂર કરવા માટે ......... $eV$ ઊર્જાની જરૂર પડે.