- Home
- Standard 12
- Physics
12.Atoms
medium
નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન $I$ : પરમાણુઓ વિધુતીય રીતે તટસ્થ હોય છે, કારણ કે તેમાં સમાન સંખ્યાના ધન અને ઋણ વિધુતભારો હોય છે.
વિધાન $II$ : દરેક તત્ત્વના પરમાણુંઓ સ્થાયી છે અને તેઓ તેમનો લાક્ષણિક વર્ણપટ ઉત્સર્જે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
A
બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
B
વિધાન $I$ સાચું છે અને વિધાન $II$ ખોટુ છે.
C
$\cdot$ વિધાન $I$ ખોટ્રુ છે, પરંતુ વિધાન $II$ સાચું છે.
D
બને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
(NEET-2024)
Solution
Statement $I$ is true as atoms are electrically neutral because they contain equal number of positive and negative charges.
Statement $II$ is wrong as atom of most of the elements are stable and emit characteristic spectrum. But this statement is not true for every atom.
Standard 12
Physics