એક પરમાણુની $1^{st}, \,2^{nd}$ અને $3^{rd}$ ઊર્જા $E, \,4E/3$ અને $2E$ છે, સંક્રાતિ $3 → 1$ દરમિયાન તરંગલંબાઇ ઉત્પન્ન થાય છે,તો સંક્રાતિ $2 → 1$ દરમિયાન કેટલી તરંગલંબાઇ મળે?

  • A

    $\lambda /3$

  • B

    $\frac{{4\,\lambda}}{{3}}$

  • C

    $\frac{{3\,\lambda}}{{4}}$

  • D

    $3\,\lambda $

Similar Questions

હાઇડ્રોજન અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની બંધનઉર્જા $13.6\, eV$ છે. તો $Li^{++}$ ની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં રહેલ ઇલેક્ટ્રોનને દૂર કરવા કેટલા $eV$ ઉર્જાની જરૂર પડે?

જો હાઈડ્રોજન પરમાણુમાં પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યા $0.53 \,Å$ હોય તો બોહરની ત્રીજી કક્ષાની ત્રિજ્યા .......$\mathop A\limits^o $ હશે.

રધરફર્ડના પ્રયોગ પરથી ન્યુક્લિયસનું પરિમાણ જણાવો.

શાસ્ત્રીય વાદ અનુસાર રધરફોર્ડનો પરમાણુ કેવો હતો ?

રુથરફોર્ડના પ્રકીર્ણનના પ્રયોગમાં $\alpha $ પ્રકીર્ણનની સ્થિતિમાં અથડામણ પરિમાણ $b = 0$ માટે સાચો ખૂણો કેટલા $^o$ નો હશે?