રૂથરફોડના પ્ર્યોગમાં $\alpha - $ કણ સોનાના વરખ પર આપાત કરવામાં આવે છે. $\alpha - $ કણ નુ પ્રકિર્ણન થવાનું કારણ
પરમાણુનું ન્યુકિલયસ ને જકડી રાખતું બળ એ વિધુત અથવા ગુરુત્વાકર્ષણ બળ થી પ્રબળ છે.
ન્યુકિલયસ અને $\alpha - $ કણ વચ્ચે લાગતુ અપાકર્ષણ બળ એ અંતરના વેગ ના વ્યસ્ત પ્રમાણમાં છે.
$\alpha - $ કણ એ હિલિયનનું ન્યુકિલયસ છે.
પરમાણુ પાસે ઊર્જાના સ્તરો હોય છે.
હાઇડ્રોજન વર્ણપટમાં લાઇમન અને બામર શ્રેણીઓની મહત્તમ તરંગલંબાઇઓનો ગુણોત્તર કેટલો થાય?
ન્યુક્લિયસના પરિમાણની ઉચ્ચ સીમા નક્કી કરવાની શક્તિશાળી રીત જણાવો.
હાઇડ્રોજન $(H)$,ડયુટેરિયમ $(D)$, હિલીયમ $ (H{e^ + }) $ અને લીથીયમ $ (Li) $ માં ઇલેકટ્રોન $n =2$ માંથી $n = 1$ સંક્રાંતિ દરમિયાન $ {\lambda _1},\;{\lambda _2},\;{\lambda _3} $ અને $ {\lambda _4} $ તરંગલંબાઇ વાળા વિકિરણનું ઉત્સર્જન કરે તો...
ઇલેક્ટ્રોન માટે e/m શોધવાની થોમસનની રીતમાં.....
હાઇડ્રોજનની $n^{th}$મી કક્ષામાં રહેલા ઇલેકટ્રોનની ઊર્જા ${E_n} = - \frac{{13.6}}{{{n^2}}}\,eV$ છે, તો પ્રથમ કક્ષામાંથી ત્રીજી કક્ષામાં ઇલેકટ્રોનને લઇ જવા માટે કેટલા ......$eV$ ઉર્જાની જરૂર પડે?