ન્યુકિલયસ બે ભાગમાં વિભાજીત થાય છે. તેમનાં વેગનો ગુણોત્તર $8 : 1$ છે,તો ત્રિજયાનો ગુણોત્તર કેટલો હશે?

  • A

    $1:2$

  • B

    $1:4$

  • C

    $4:1$

  • D

    $2:1$

Similar Questions

સુવર્ણનો પરમાણુક્રમાંક કેટલો?

ગેઈગર-માસર્ડનના પ્રયોગમાં $7.7\, MeV$ $\alpha -$ કણ ક્ષણિક સ્થિર બનીને તેની દિશા ઉલટાવે તે અગાઉ ન્યુક્લિયસથી તેનું નજીકતમ અંતર (Distance of Closest Approach) કેટલું હશે ?   

જો હાઈડ્રોજન પરમાણુમાં પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યા $0.53 \,Å$ હોય તો બોહરની ત્રીજી કક્ષાની ત્રિજ્યા .......$\mathop A\limits^o $ હશે.

પ્લમ પુડિંગ પરમાણુ મોડલની મર્યાદાઓ જણાવો. 

જેનો પરમાણ્વિય આંક $43$ હોય તેવા  $K_\alpha$ રેખાના ઘટકની તરંગ લંબાઈ $\lambda$ હોય તો $29$ પરમાણ્વિય ઘટક વાળા ઘટકની $K_\alpha$ રેખાની તરંગ લંબાઈ .....છે.