$6$ દિવસ પછી અવિભંજીત ભાગ $7/8$ હોય,તો $10$ દિવસ પછી અવિભંજીત ભાગ કેટલો થાય?

  • A

    $77/80$

  • B

    $71/80$

  • C

    $31/32$

  • D

    $15/16$

Similar Questions

$^{66}Cu$ નમૂનામાંથી પ્રારંભમાંના ન્યુક્લિયસોની સંખ્યા કરતાં $7/8 $ જેટલા ન્યુક્લિયસો ક્ષય પામીને $15 $ મિનિટમાં $Zn $ માં રૂપાંતરણ પામે છે, તો તેને અનુરૂપ અર્ધઆયુ ......... $min$ થાય.

રેડિયોએક્ટિવ નમૂનાનો દસ ટકા જેટલો ક્ષય $1$ દિવસમાં થાય છે. $2$ દિવસો બાદ, ન્યુક્લિયસનાં ક્ષયની ટકાવારી ....... $\%$

રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ-આયુ

$50\, \mu Ci$ શરૂઆતની એક્ટીવિટી ધરાવતા રેડિયોએક્ટિવ તત્વનો અર્ધઆયુ $69.3$ કલાક છે , તો $10^{\text {th }}$ અને $11^{\text {th }}$ વચ્ચે વિભંજન પાતનાં ન્યુક્લિયસની ટકાવારી શોધો.

  • [AIIMS 2019]

$ 1.37 \times {10^9} $ વર્ષ અર્ધઆયુ ઘરાવતું તત્વ $X$ માંથી ઉત્સર્જિત થઇને $Y$ તત્વ બને છે. $t$ સમય પછી $X$ અને $Y$ નો ગુણોતર $1:7$ છે. તો $t$ કેટલો હશે?