રેડિયમની વિશિષ્ટ એક્ટિવીટી ........ની નજીક છે.
$1 \,Bq$
$1 \,Ci$
$3.7 × 10^{10} Ci$
$1 \,mCi$
એક રેડિયો આઇસોટોપનો ક્ષય-નિયતાંક $\lambda$ છે. જો $t_1$ અને $ t_2$ સમયે તેમની એકિટવિટી અનુક્રમે $A_1 $ અને $A_2$ હોય, તો $ (t_1-t_2) $ સમય દરમિયાન ક્ષય પામતા ન્યુકિલયસોની સંખ્યા કેટલી હશે?
એક તત્વનો અર્ધઆયુષ્ય સમય $10$ વર્ષ છે.કેટલા વર્ષ પછી તેનો શરૂઆત કરતાં $\frac{1}{4}$ ભાગ બાકી રહેશે?
$\alpha -$ વિભંજનની પ્રક્રિયા સમજાવો અને યોગ્ય ઉદાહરણ આપો.
કોઈ ચોક્કસ રેડીયોએક્ટિવ નમૂનાનો કોઈ ક્ષણે વિભંજન દર $4250$ વિખંડન પ્રતિ મીનીટ છે. $10$ મીનીટ બાદ, દર $2250$ વિખંડન પ્રતિ મીનીટ થાય છે. ક્ષય નિયતાંક $.........\min^{-1}$ થશે.
$\left(\log _{10} 1.88=0.274\right.)$ લો.
એક ન્યુક્લિયસનું બે ન્યુક્લિયર ભાગમાં વિભંજન થાય છે. તેમના વેગનો ગુણોત્તર $2 : 1$ છે, તો તેમના ન્યુક્લિયર ત્રિજ્યાનો ગુણોત્તર ...... થશે.