બે રેડિયોએક્ટિવ નમૂનાઓ $A$ અને $B$ નાં અર્ધઆયુ અનુક્રમે $T_1$ અને $T_2\left(T_1\,>\,T_2\right)$ હોય $t=0$, Aની એક્ટિવિટી કરતા $B$ ની એક્ટિવિટી કરતાં બમણી છે. તેઓની એક્ટિવિટી સમાન થાય ત્યારબાદ સમય.
$\frac{T_1 T_2}{T_1-T_2}$
$\frac{T_1-T_2}{2}$
$\frac{T_1+T_2}{2}$
$\frac{T_1 T_2}{T_1+T_2}$
$ ^{66}Cu $ નો $ \frac{7}{8} $ મો ભાગ વિભંજન થતાં $15$ મિનિટ લાગે છે,તો અર્ધઆયુ સમય કેટલા ........$min$ હશે?
$30$ મિનિટ અર્ધ આયુષ્ય ધરાવતો રેડિયો એક્ટિવ પદાર્થના ઉત્સર્જન વિકિરણનું માપન ગાઈગર મુલર કાઉન્ટર દ્વારા થાય છે. $2$ કલાકમાં કાઉન્ટ દર ઘટીને $5$ વિખંડન/સે. થાય ત્યારે પ્રારંભિક વિખંડનનો દર શોધો.
રેડિયો ઍક્ટિવ પદાર્થના અર્ધજીવન કાળની વ્યાખ્યા અને સૂત્ર લખો.
એક રેડિયોએક્ટિવ પદાર્થના થોડાક ન્યુક્લિયસ ક્ષય પામે છે. જ્યારે ચોથા ભાગના ન્યુક્લિયસ ક્ષય પામી ગયા હોય અને અડધા ન્યુક્લિયસ ક્ષય પામે તેમના વચ્ચેનો સમય કેટલો થાય?
(જ્યાં $\lambda$ ક્ષય નિયાતાંક છે)
$50\, \mu Ci$ શરૂઆતની એક્ટીવિટી ધરાવતા રેડિયોએક્ટિવ તત્વનો અર્ધઆયુ $69.3$ કલાક છે , તો $10^{\text {th }}$ અને $11^{\text {th }}$ વચ્ચે વિભંજન પાતનાં ન્યુક્લિયસની ટકાવારી શોધો.